મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
GujaratNaukri
ગુજરાતી

સંપર્ક

અપડેટ: 31 ઑગસ્ટ, 2026

અમારો સંપર્ક કરો

ઇમેઇલ: contact@gujaratnaukri.in

અમે સામાન્ય રીતે ૨૪-૪૮ કલાકમાં જવાબ આપીએ છીએ.

ભૂલ સુધારવા માટે

કોઈ પોસ્ટમાં ખોટી માહિતી દેખાય તો અમને જણાવો. કૃપા કરીને આ મોકલો:

  1. પોસ્ટની લિંક
  2. કઈ માહિતી ખોટી છે
  3. સાચી માહિતી ધરાવતી સત્તાવાર લિંક

સાચી માહિતી અમે તાત્કાલિક સુધારીએ છીએ.

સામગ્રી હટાવવાની વિનંતી

જો તમને લાગે કે અમારી કોઈ સામગ્રી તમારા અધિકારનું ઉલ્લંઘન કરે છે, તો પોસ્ટની લિંક અને વિગત સાથે ઇમેઇલ કરો. અમે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરીશું.

નોંધ

અમે સરકારી કચેરી નથી. ભરતી, પરીક્ષા કે અરજી સંબંધિત સત્તાવાર પ્રશ્નો માટે સંબંધિત વિભાગની સત્તાવાર વેબસાઇટનો સંપર્ક કરો. વિગત માટે ડિસ્ક્લેમર જુઓ.